આથમીને ઊગનારો કોણ છે એ..?
રાત બીજે જાગનારો કોણ છે એ..?
સ્વાસ કરવા બંધ હું મથતો હતો જ્યાં,
પ્રાણ પાછો ફુંકનારો કોણ છે એ..?
રોઊ, પગમાં પડું, કરગરું તોય પણ,
વાત કંઇ ન માનનારો કોણ છે એ..?
-કુશલ 'નિશાન' દવે.
Tuesday, 2 August 2011
કોણ છે એ..?
Subscribe to:
Posts (Atom)