દિલમાં રાખશું,
પ્રેમથી ભાંખશું.
આંખનાં દ્વારથી,
મોજ તો ચાખશું.
પ્રણયનાં ફુલની,
ખુશબુ માણશું.
જગતની વાતને,
મન પર રાખશું.
આ "નિશાન" સુત્રને,
પ્રેમથી જાણશું.
-કુશલ "નિશાન" દવે.
છંદ- મુતદારીક મુરબર સાલિમ.
રચના- ગાલગા ગાલગા.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
તમારે છંદ ને થોડો વધુ સાફ સુથરો કરવાની જરૂર છે ને સાથે એ પણ સમજવાની કે માત્ર છંદ સિદ્ધ થવાથી કવિતા સિદ્ધ નથી થતી. તમે સારી કવિતા લખી શકો એમ છો. આને ટીકા નહીં એક મિત્રની સલાહ ગણજો
Post a Comment